$H_{2(g)} + \frac{1}{2}O_{2(g)} \to H_2O_{(g)}$ પ્રક્રિયાની એન્થાલ્પી $\Delta H_1$ છે અને $H_{2(g)} + \frac{1}{2}O_{2(g)} \to H_2O_{(l)}$ ની એન્થાલ્પી $\Delta H_2$ છે,તો:

  • A
    $\Delta H_1 > \Delta H_2$
  • B
    $\Delta H_1 + \Delta H_2 = 0$
  • C
    $\Delta H_1 < \Delta H_2$
  • D
    $\Delta H_1 = \Delta H_2$

Explore More

Similar Questions

પાણીમાં નીચેનામાંથી કોની વધુ પડતી હાજરીને કારણે 'બ્લુ બેબી સિન્ડ્રોમ' રોગ થાય છે?

નીચેનામાંથી શેમાં ઇલેક્ટ્રોફાઇલ દ્વારા ઓર્થો/પેરા વિસ્થાપન ખૂબ જ સરળતાથી થાય છે?

આપેલ બંધારણીય સૂત્ર શાનું સૂચન કરે છે?

ઘનતા $\rho_0$, આડછેદનું ક્ષેત્રફળ $A$ અને લંબાઈ $l$ ધરાવતો એક નક્કર નળાકાર, આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેની અક્ષ શિરોલંબ રહે તે રીતે $\rho$ $(> \rho_0)$ ઘનતા ધરાવતા પ્રવાહીમાં તરે છે. જો તેને થોડું નીચેની તરફ સ્થાનાંતરિત કરીને મુક્ત કરવામાં આવે, તો દોલનનો આવર્તકાળ કેટલો હશે?

$l$ લંબાઈ,$b$ પહોળાઈ $(b \ll l)$ અને $M$ ચુંબકીય મોમેન્ટ ધરાવતા પ્રમાણિત લંબચોરસ ગજિયા ચુંબકનો વાઈબ્રેશન મેગ્નેટોમીટરમાં આવર્તકાળ $4 \ s$ છે. જો ચુંબકને તેની લંબાઈને લંબ રૂપે કાપીને ચાર સમાન ટુકડા કરવામાં આવે,તો એક ટુકડા માટે આવર્તકાળ (સેકન્ડમાં) કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo